સલ્ફરના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો :-

  • A
    ઊંચા તાપમાને તે પેરામેગ્નેટિક છે
  • B
    $S-S$ ની બંધ ઉર્જા $O-O$ બંધ કરતા ઓછી છે
  • C
    સલ્ફર $S_8$ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને તે પાંજરા જેવું બંધારણ ધરાવે છે.
  • D
    સલ્ફરનું કદ ઓક્સિજન કરતા મોટું છે,તેથી તેની (સલ્ફરની) ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા ઓછી છે.

Explore More

Similar Questions

સલ્ફરનો ઓક્સોએસિડ જેમાં બે સલ્ફર પરમાણુઓ અલગ-અલગ ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે તે છે

સમૂહ-$16$ ના તત્વોના ઓક્સાઇડની પ્રકૃતિ સમજાવો. સમૂહ-$16$ ના તત્વોના હેલાઇડ સંયોજનો પર નોંધ લખો. સમૂહ-$16$ ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો પર નોંધ લખો.

એક ધાતુ $(A)$ ના સલ્ફેટને ગરમ કરતા બે વાયુઓ $(B)$ અને $(C)$ તથા એક ઓક્સાઈડ $(D)$ ઉત્પન્ન થાય છે. વાયુ $(B)$ એ $K_2Cr_2O_7$ પેપરને લીલું બનાવે છે જ્યારે વાયુ $(C)$ ટ્રાઈમર બનાવે છે જેમાં કોઈ $S-S$ બંધ હોતો નથી. સંયોજન $(D)$ એ $HCl$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(E)$ બનાવે છે જે ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સંયોજનો $(A)$,$(B)$,$(C)$,$(D)$ અને $(E)$ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

કયા પદાર્થને 'ઓઈલ ઓફ વિટ્રિઓલ' (oil of vitriol) તરીકે ઓળખવામાં આવે છે?

કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદન દરમિયાન મેળવવામાં આવતું અંતિમ એસિડ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo